8th Pay Commission: કેન્દ્ર સરકાર દ્વારા ફરી એકવાર સરકારી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સામે આવે છે દેશના કામકાજમાં નવ વર્ષ પૂર્ણ થઈ જવા રહ્યા છે ત્યારે આ હેઠળ 40 લાખ થી વધુ સરકારી કેન્દ્રીય કર્મચારીઓ માટે 23 લાખ સુધીના પેન્શન ધારકો માટે માસિક નાણાકીય ચુકવણી કરવા માટે પણ વિગતો સામે આવી હોવાની ચર્ચા છે. વર્ષ 2026 થી સતત વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલમાં જ આ અંગે મહત્વની અપેક્ષામાં આવે છે આપ સૌ જાણકારી છો કે 2024 ના બજેટ દરમિયાન તમામ કેન્દ્રી કર્મચારીઓને આઠમાં પગાર પંચને લઈને આશા હતી પરંતુ આ અંગે કોઈ પણ પ્રકારના નિર્ણય લેવાયું નહોતો ફરી એકવાર આમ કે વધુ વપરા સામે આવી છે
સાતમા પગાર પંચ અંગે મહત્વની અપડેટ : 8th Pay Commission:
સાતમા પગાર પંચની શરૂઆતમાં જ કર્મચારીઓ માટે ખૂબ જ ફાયદાકારક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા પરંતુ સમય બદલાતા જ દેશમાં મોંઘવારીનું સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પગાર ધોરણ સામે કર્મચારી તરફથી અનેક ફરિયાદો પણ સામે આવી છે
વધુમાં જણાવી દઈએ તો સરકારી કર્મચારીઓને મોંઘવારી રાહત ભથ્થા પણ મહત્વની અપડેટ અને નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવ્યા હતા. હાલમાં મીડિયા અહેવાલોમાં સામે આવી રહ્યો છે કે આઠમો પગાર પંચ ખૂબ જ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવી શકે છે જેના માટે સરકાર અંગે મહત્વના નિર્ણયો લઈ શકે છે અને સતત બેઠકનું પણ આયોજન કરી રહી છે
8th Pay Commission: ક્યારે લાગુ થશે આઠમું પગાર પંચ?
આપ સૌને જણાવી દઈએ ઘણા બધા કેન્દ્રીય કર્મચારીએ આઠમ પગાર પંચનો લઈને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ સરકારી નિયમો મુજબ નાણા વિભાગ દ્વારા કર 10 વર્ષો પગાર પંચમાં સુધારો કરવામાં આવે તો હોય છે આ નિયમ મુજબ વર્ષ 2016 પછી આઠમો પગાર પંચ વર્ષ 2026 એટલે કે એક વર્ષ પછી લાગુ થાય તેવી શક્યતાઓ છે હજુ આ અંગે કોઈપણ પ્રકારના નિર્ણય બજેટ દરમિયાન પણ લેવામાં નથી આવી પરંતુ મોંઘવારી ભથ્થામાં મોટા ફેરફાર કરવામાં આવે છે
8મા પગાર પંચનો લાભ
- આઠમુ પગાર પંચ લાગુ થવાથી ઘણા બધા મોટા ફાયદાઓ થતા હોય છે કેન્દ્રીય કર્મચારીઓને આઠમો પગાર પંચવાદ નિયમો હેઠળ ટ્રીટમેન્ટ વધારીને 2.86 કરી શકાય છે.
- આ સિવાય જો આઠમો પગાર પંચ લાગુ થાય તોકર્મચારીને વર્તમાન પગાર 18000 રૂપિયા છે તો તે વધીને હવે 51480 રૂપિયા પણ થઈ શકે છે
- પેન્શન ધારકોની વાત કરીએ તો પેન્શનમાં પણ વધારો થઈ શકે છે ટેન્શન ધારકોજન ટેન્શન હાલમાં 9000 રૂપિયા છે તેવો વધારીને 25,740 સુધી થઈ શકે છે
હાથમાં પગાર પંચે હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો પરંતુ આવનારા દિવસોમાં આ અંગે વધુ રાહત મળે તે અંગે કેન્દ્રીય કર્મચારીઓના હિત માટે મહત્વનો નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે