Prasar Bharati Recruitment 2024 : માત્ર 10 પાસ યુવાનો માટે 35,000 પગારવાળી નોકરી, જાણો ફોર્મ ભરવાની પ્રક્રિયા 

Prasar Bharati Recruitment 2024 :પ્રસાર ભારતી માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જે પણ ઉમેદવારો નોકરીની તલાશમાં છે તેમના માટે 14 કેમેરા આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જેમાં છેલ્લી તારીખની વાત કરીએ તો 18 ડિસેમ્બર 2024 થી લઈને અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તમે ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી અરજી કરી શકો છો અને તારીખ 2 જાન્યુઆરી 2025 સુધીમાં આ ભરતી માટે અરજી કરીને નોકરી મેળવી શકો છો Prasar Bharati Recruitmenની હાલમાં જ ઘોષણા કરવામાં આવી હતી

કેમેરા આસિસ્ટન્ટથી માંડીને અલગ પદો પર ભરતીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે છે ઉમેદવારો હાઈ સેકન્ડરી પાસ હોય તેવા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે નીચે અરજી પ્રક્રિયાથી માંડીને શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણની તમામ વિગતો વાંચી શકો છો

Prasar Bharati Recruitment 2024

પોસ્ટનું નામકેમેરા આસિસ્ટન્ટ
ખાલી જગ્યા 14
પગાર ધોરણ ₹35,000/- 

પ્રસાર ભારતી ભરતી  શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 થી વધુ પાસ હોવા જોઈએ ડિપ્લોમા ડીગ્રી કરેલા હોય તેવા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે સાથે જ પ્રતિષ્ઠિત મીડિયા હાઉસમાં જીમી જીપ ઓપરેશનમાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય ઉંમર લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે 

Prasar Bharati Recruitment 2024 પગાર ધોરણની માહિતી 

આ ભરતી માટે અરજી કરતાં પહેલાં પગાર ધોરણની વિગતો વિશે વાત કરીએ તો દર મહિને ₹35,000 સુધીનો પગાર ચૂકવવામાં આવશે જે પણ ઉમેદવાર લાભાર્થી માટે અરજી કરવા રસ ધરાવે છે તેમને પગાર ધોરણ વિશે માહિતી હોવી ખૂબ જ જરૂરી છે નીચે અરજી પ્રક્રિયા પણ વાંચી શકો છો 

પ્રસાર ભારતી ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

  1. અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર તમારે જવાનું રહેશે
  2. પ્રસાર ભારતીની વેબસાઈટ પર જવાનું રહેશે જ્યાં તમે અરજી કરી શકો છો
  3. વેબસાઈટ પર જઈને તમારે એકાઉન્ટ બનાવવાનું રહેશે ત્યારબાદ લોગીન થવાનું રહેશે
  4. લોગીન થયા બાદ અરજી ફોર્મ ભરવાનું રહેશે જેમાં તમારી તમામ માહિતી અને શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતો દાખલ કરવાની રહેશે
  5. અરજી ફોર્મ ભર્યા બાદ તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે શૈક્ષણિક પ્રમાણપત્રો અને અનુભવ પ્રમાણપત્ર અપલોડ કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે

આ રીતે તમે ઘરે બેઠા અરજી કરી શકો છો અને પ્રસાર ભારતી જેવા  મોટા ક્ષેત્રમાં નોકરી મેળવી શકો છો ઓનલાઇન અરજી કરીને છેલ્લી તારીખ 2 જાન્યુઆરી 2025 સુધીમાં અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી નોકરી મેળવી શકો છો

1 thought on “Prasar Bharati Recruitment 2024 : માત્ર 10 પાસ યુવાનો માટે 35,000 પગારવાળી નોકરી, જાણો ફોર્મ ભરવાની પ્રક્રિયા ”

Leave a Comment