Railway Recruitment 2025:રેલ્વે દ્વારા ₹18,000 કરતા વધુ પગારવાળી નોકરીની જાહેરત, અહીં કરો અરજી

Railway Recruitment 2025: નોકરીની તલાશ કરી રહેલા તમામ ઉમેદવ માટે સારી એવી નોકરીની તક સામે આવે છે રેલવે ભરતી બોર્ડ દ્વારા ગ્રુપ ડી માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જો તમે પણ ભરતી માટે અરજી કરવા રસ ધરાવતા હોય તો આજે મેં તમને રેલવે ભરતી વિશે વિગતવાર જણાવીશું રેલ્વે દ્વારા 32000 કરતા પણ વધુ ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી અમે તમને અરજી પ્રક્રિયાથી માંડીને તમામ વિગતો જણાવીશું સાથે પગાર ધોરણની પણ માહિતી આપીશું

રેલવે ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા નીચે આપી છે તમામ વિગતો વાંચી શકો છો શૈક્ષણિક લાયકાતથી માંડીને તમામ માહિતી તમે વાંચી શકો છો

રેલવે ભરતી બોર્ડ ભરતી-RRB Group D Recruitment 2025

અરજી કરવાની તારીખ22 ફેબ્રુઆરી 2025

રેલવે ભરતી માટે પોસ્ટની વિગત

રેલવે ભરતી માટે અલગ અલગ કુલ 32000 કરતા પણ વધુ જગ્યા ઉપર અરજી કરવામાં આવી રહી છે જેમાં પોઇન્ટ મેન માટે 5000 કરતા વધુ જગ્યા ઉપર ભરતી કરવામાં આવી રહી છે ટ્રેક મેન્ટેનર માટે 13127 જગ્યા ઉપર ભરતી કરવામાં આવી રહી છે જ્યારે આસિસ્ટન્ટ પદો માટે 2,527 પદો માટે ભરતી કરવામાં આવી રહી છે આમ કુલ અલગ અલગ પોસ્ટ પર 32000 ખાલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવી રહી છે વર્કશોપ માટે 624 અને આસિસ્ટન્ટ વર્કશોપ માટે 3077 જગ્યા ઉપર ભરતી કરવામાં આવી રહી છે

રેલવે ભરતી માટે પગાર ધોરણ અને પાત્રતા

પગાર ધોરણની વાત કરીએ તો 18000 કરતાં વધુ પગાર ધોરણ ચૂકવવામાં આવશે રેલવે ભરતી બોર્ડ દ્વારા હાલમાં છે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે સાથે છે ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 થી 36 વર્ષની વચ્ચે ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે અરજી પ્રક્રિયાની તમામ વિગતોની જે વાંચી શકો છો અને અરજી કરી શકો છો

Railway Recruitment 2025 માટે અરજી પ્રક્રિયા

  • અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે રેલ્વે ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે જ્યાં તમને ભરતી અંગેની જાહેરાત જોવા મળશે અથવા વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે 
  • રેલ્વે ભરતી બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે મેનુ સેકશનમાં કરિયરનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરીને આગળની પ્રોસેસ કરી શકો છો
  • સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે ત્યારબાદ જરૂરી માહિતી દાખલ કરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
  • ડોક્યુમેન્ટ અપલોડ કરીને ત્યારબાદ તમે અરજી ફોર્મને સબમીટ કરી શકો છો 

ઉપર આપેલી અરજી પ્રક્રિયા ધ્યાનથી વાંચીને તમે અરજી કરી શકો છો તમામ વિગતો તમે ઓફિસર વેબસાઈટના માધ્યમથી મેળવી શકો છો

Leave a Comment