BSF GD Constable Bharti: બીએસએફમાં સ્પોર્ટ્સ ક્વોટામાં ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ, જાણો છેલ્લી તારીખ
BSF GD Constable Bharti 2024:બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે કોસ્ટેબલ જનરલ ડ્યુટી પોસ્ટ માટે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે પણ ઉમેદવાર હા ભરતી માટે અરજી કરવા માંગે છે તેઓ નોટિફિકેશન અનુસાર ભરતી માટે અરજી કરી શકે છે કુલ 275 ખાલી જગ્યાઓ પર મહિલાઓ અને પુરુષો … Read more