Galaxy Z Flip FE: સેમસંગનો નવો મોબાઈલ હાલ માર્કેટમાં ધમાલ મચાવી રહ્યો છે ક્લિપ સ્માર્ટફોનની હાલમાં ખૂબ જ માંગ થઈ રહી છે ત્યારે દક્ષિણ કોરિયાએ ટેક બ્રાંચ સેમસંગ પાસે ફોલ્ટેબલ સ્માર્ટફોનનો મોટો પોર્ટ ફોલીયો રજૂ કર્યો છે જે ખૂબ જ ચર્ચામાં છે આપ સૌને જણાવી દે તો જો તમે ફોલ્ટેબલ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે, આ સ્માર્ટફોન દેખાવમાં પણ ખૂબ જ શાનદાર છે અને અદભુત લોક જોવા મળી રહ્યો છે આ ફોનનું ફિનિશિંગ અને કેમેરા ક્વોલિટી પણ ખૂબ જ અદભુત છે ચલો તમને આ ફોનના ફીચર્સ અને કિંમત વિશે વિગતવાર જણાવીએ
આ ફોનની જે વિગતો હાલમાં જે સામે આવી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો Galaxy Z Flip FE તાજેતરમાં GSMA ડેટાબેઝ પર જોવામાં આવ્યું છે. આ સાથે જ આ સ્માર્ટ ફોનનું એડિશન વર્ઝન પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે ટૂંક સમયમાં જ એડિશન ફોલ્ટેબલ સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ થાય તેવી શક્યતાઓ છે છેલ્લા કેટલાય વર્ષોથી ફોલ્ડેબલ ફોન ધીમે ધીમે પહેલા કરતા સસ્તા થવા લાગ્યા છે ત્યારે સેમસંગનો આ ફોન પણ સસ્તા ભાવમાં લોન્ચ થાય તેવી શક્યતાઓ છે
Galaxy Z Flip FE સ્માર્ટફોન ફીચર્સ
હાલમાં જે અહેવાલો સામે આવી રહ્યા છે તે મુજબ આપ ફોનમાં આપવામાં આવેલ ડિસ્પ્લે ફ્યુચર્સ અને બેટરી બેકઅપ ખૂબ જ શાનદાર છે ખૂબ જ અદભુત મોબાઈલ છે પરંતુ આ ફોનની કિંમત હજુ સુધી ઓફિસયલી જાહેરાત કરવામાં નથી આવી પરંતુ આ ફોનમાં જે દેખાવું છે તે ખૂબ જ અદભુત છે ફોનને જોતા જ લાગી રહ્યું છે કે સેમસંગના અન્ય મોબાઇલને ટક્કર આપશે સાથે જ આ ફોનના ડિસ્પ્લે ફિચર્સની વાત કરીએ તો ફ્લિપ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7-ઇંચ ફોલ્ડેબલ ફૂલ HD+ AMOLED ડિસ્પ્લે હોઈ શકે છે. ફોનની બહાર 3.4 ઇંચનું સુપર AMOLED કવર ડિસ્પ્લે આપવામાં આવી છે
વધુમાં જણાવી દઈએ તો આ ફોન લોન્ચ થતાની સાથે જ વૈશ્વિક બજારમાં ખૂબ જ ચર્ચામાં છે કેમરા ફીચર તો અદભુત છે સાથે જ બેટરી બેકઅપ પણ ખૂબ જ શાનદાર છે લાંબો સમય સુધી ટકે તેવી બેટરી આપવામાં આવી છે