iPhone 14 Discount offer: એપલના મોબાઈલ પર જબરદસ્ત ઓફર આપવામાં આવી રહી છે ઓછી કિંમતમાં તમે iphone 14 ખરીદી શકો છો જેમાં અદભુત સ્પેસ આપવામાં આવી છે ડિસ્કાઉન્ટ ઓફર ટૂંક સમય માટે જ જાહેર કરવામાં આવ્યો છે એમેઝોન flipkart જેવા પ્લેટફોર્મ પર આ ફોન પર બમ્પર ઓફર આપવામાં આવી રહ્યું છે આ ફોનની કિંમત ઘટીને હવે 50000 રૂપિયાથી પણ ઓછી થઈ ગઈ છે ચલો તમને આ ફોનના સ્પેસિફિકેશન અને ઓફર વિશે વિગતવાર માહિતી જણાવીએ
iPhone 14 Discount offer Details
Apple ના ફોન પર અદભુત ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે આપ સૌને ડિસ્કાઉન્ટ વિશે વાત કરીએ તો 14% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે આ 512GB સુધીનું સ્ટોરેજ આપવામાં આવી રહ્યું છે આ ફોનને તમે amazon પર ખરીદો છો તો 89,900 રૂપિયાની કિંમતમાં તમે ખરીદી શકો છો સાથે જ amazon પર 14% ના ડિસ્કાઉન્ટ સાથે આ ફોનને 76,900 રૂપિયામાં ખરીદી શકો છો હાલમાં જ આ ફોનમાં ખૂબ જ ધમાકેદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જો તમે iphone શોખીન છો અને નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ઓફર તમારા માટે હોઈ શકે છે
વધુમાં જણાવી દઈએ તો એમેઝોન આ હેન્ડસેટ પર એક્સચેન્જ ઓફર પણ આપી રહી છે. એક્સચેન્જ ઓફરમાં તમને 27300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે આ સિવાય આ ફોનમાં સ્પેસની વાત કરીએ તો 512 જીબી સ્ટોરેજ iphone 14 મોબાઈલ માં આપવામાં આવી રહ્યો છે આ ફોનની કિંમત હવે ઘટીને ₹50,000 ની આસપાસ થઈ ગઈ છે
Also Read: Realme 14X 5G Launched: 50MP કેમેરા 6000mAhની મોટી બેટરી સાથે ધમાકેદાર સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત
iPhone 14 સ્માર્ટફોનની ખાસિયત
આ સ્માર્ટ ફોનમાં ડિસ્પ્લેની વાત કરીએ તો અદભુત ડિસ્પ્લે આપવામાં આવી છે 6.1 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે આપવામાં આવે છે સાથે જ કેમેરા ક્વોલિટી તો ખૂબ જ અદભુત છે કેમેરા ક્વોલિટી ની વાત કરીએ ફ્રન્ટ અને બેક કેમેરા 12 MP છે. ફોનમાં સિનેમેટિક મોડ હવે 4K ડોલ્બી વિઝનમાં 30 fps સુધી ફોટા અને વીડિયો લઈ શકે છે અને અન્ય ઘણા બધા સ્પેસિફિકેશન અને ફીચર્સ પણ આપવામાં આવ્યા છે
આ ફોનમાં બેટરી ખુબ જ શાનદાર અને ખૂબ જ અદભુત છે લાંબો સમય સુધી ચાલે તેવી ટકાવ બેટરી આપવામાં આવી છે 3279 mAh બેટરી છે અને તે ઝડપી ચાર્જિંગને સપોર્ટ કરે છે, જે 30 મિનિટમાં 50 ટકા ચાર્જ થઈ જાય છે. આ સિવાય આ ફોનમાં સ્પીડ પણ ખુબ જ શાનદાર આપવામાં આવે છે પ્રોસેસરની તો તમે વાત જ પૂછોમાં ખૂબ જ અદભુત અને ખૂબ જ આકર્ષક ડિસ્પ્લે સાથે તમે આ ફોનને હાલમાં ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો