BSNL Recharge Plan : નવા વર્ષમાં ધમાકેદાર પ્લાન લોન્ચ જેમાં મળશે, અનલિમિટેડ ડેટા અને કોલિંગ
BSNL Recharge Plan : સરકારી માલકીનની ટેલિકોમ ઓપરેટર કંપની એટલે કે ભારત સંચાર નિગમ લિમિટેડ BSNL દ્વારા નવા વર્ષ પહેલા જ ગ્રાહકોને બે નવા પ્લાન આપવા જઈ રહ્યો છે જુલાઈમાં અન્ય કંપનીઓના પ્રિપેડ પ્લાન મોંઘા થયા બાદ હવે BSNL યુઝર્સ સસ્તા પ્લાન પ્રોવાઇડ કરી રહ્યો છે વધુ બે પ્લાન લોન્ચ કર્યા છે જેમાં 84 દિવસ … Read more