Lava Yuva 2 5G Launched: 50MP કેમેરા સાથે માત્ર 10,000 કરતાં ઓછી કિંમતમાં લોન્ચ થયો ધમાકેદાર સ્માર્ટફોન! 

Lava Yuva 2 5G Launched:માર્કેટમાં નવો 10000 રૂપિયાથી પણ ઓછી કિંમતનો ફોન લોન્ચ થઈ ચૂક્યો છે આ ફોનના મોડલની વાત કરીએ તો Lava Yuva 2 5G  સ્માર્ટફોન ખૂબ જ અદભુત અને આકર્ષક મોડલ છે આ ફોનમાં  કેમેરા ફિચર્સ ની ટૂંકમાં વિગત જણાવી દઈએ તો 50MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ સાથેનો આ ફોન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે Unisoc T760 ચિપસેટ, 5000mAh બેટરી અને 6.67 ઇંચ HD+ સ્ક્રીન  જેવા અદભુત ફીચર્સ આ ફોનમાં આપવામાં આવ્યા છે ચલો તમને આ ફોનના સ્પેસિફિકેશન ખાસિયત અને કિંમત વિશે વિગતવાર માહિતી જણાવીએ 

Lava Yuva 2 5G સ્માર્ટફોનની ખાસિયત

સ્માર્ટફોનની સૌથી પહેલા ડિસ્પ્લે ની વાત કરીએ તો આકર્ષક ડિસ્પ્લે આપવામાં આવી છે  6.67 ઇંચની HD+ સ્ક્રીન છે જેનો રિફ્રેશ રેટ 90 Hz  સાથેની ડિસ્પ્લે આપવામાં આવી છે પ્રોસેસર ની વાત કરીએ તો 700 nits છે. લાવાના આ હેન્ડસેટમાં Unisoc T760 પ્રોસેસર  આપવામાં આવી છે અને આ ફોનમાં 4GB રેમ છે.  સ્ટોરેજ ની વાત કરીએ તો સ્ટોરેજ પણ ખૂબ જ અદભુત આપવામાં આવ્યું છે જેમકે 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ  આપવામાં આવ્યું છે 

હવે તમને કેમેરા ફ્યુચર્સ વિશે વિગતવાર જણાવી દઈએ તો Lava Yuva 2 5Gમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે  50MP AI પ્રાઈમરી રીઅર કેમેરા અને 2 મેગાપિક્સલ સેકન્ડરી સેન્સર કેમેરા સહિત સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે પણ  8 મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર કેમેરો આપવામાં આવ્યો છે આ સિવાય ઇન-સિસ્ટમ અને એપ નોટિફિકેશન સિવાય જ્યારે ઇનકમિંગ કોલ આવશે ત્યારે લાઇટ ઝબકશે તેવા ફીચર્સ આપવામાં આવ્યા છે 

Lava Yuva 2 5G સ્માર્ટફોનની કિંમત

આ સ્માર્ટફોનમાં વેરિઅન્ટ પ્રમાણે કિંમત નક્કી કરવામાં આવે છે અલગ-અલગ વેરિઅન્ટ  અને સ્ટોરેજ પ્રમાણે કિંમત નક્કી કરવામાં આવી છે આ ફોન ખૂબ જ સસ્તો ફોન છે Lava Yuva 2 5G સ્માર્ટફોનના 4 GB રેમ 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9,499 રૂપિયા છે  આ સિવાય તમે ઓનલાઈન flipkart amazon જેવા પ્લેટફોર્મ પરથી ઓનલાઇન ખરીદી કરો છો તો તમને સસ્તા ભાવમાં સરળતાથી ઉપલબ્ધ થઈ જશે

Leave a Comment