New Rule 2025: નવા વર્ષમાં LPG ગેસ સિલિન્ડર,UPI સહિતના આ 5 નિયમો બદલાય,વાંચો વિગતો 

New Rule 2025: નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે નવા  વર્ષમાં નવા નિયમો પણ બદલાયા છે એક જાન્યુઆરી  2025 થી નવા નિયમો લાગુ થઈ જશે જેનાથી સામાન્ય નાગરિકોના ખિસ્સા પર મોટી અસર પડશે પ્લાનિંગ કરી રહ્યા છો તો તેમના માટે પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે એલપીજી સિલિન્ડર ની કિંમતોમાં પણ મોટા ફેરફાર થઈ શકે છે પેન્શન UPI સેવાઓમાં પણ ઘણા બધા નિયમો લાગુ કરવામાં આવ્યા છે ચલો તમને નવા નિયમો વિશે વિગતવાર જણાવીએ

એલપીજી ગેસના નવા નિયમ

એલપીજી ગેસ ધારકો માટે નવા વર્ષ દરમિયાન તેમના ખિસ્સા પર મોટી અસર થઈ શકે છે જાન્યુઆરી મહિનામાં ગેસના ભાવ યથાવત રહેવાની જાહેરાત થઈ ચૂકી છે આ સાથે જ નવા વર્ષ દરમિયાન પ્રથમ મહિનામાં લોકોના બજેટ પર મોટી અસર પડે તેવી કોઈ શક્યતાઓ નથી પરંતુ એલપીજી ગેસ સિલિન્ડરના જે જૂના ભાવ છે તેમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધઘટ થાય તેવી શક્યતાઓ છે 

રાશનકાર્ડના નવા નિયમો

જે રાશનકાર્ડ ધારકોએ હજુ સુધી ઈ-કેવાયસી પ્રક્રિયાને પૂર્ણ નથી કરી તેવો  31 ડિસેમ્બર 2024 સુધીમાં પ્રક્રિયા પૂર્ણ ન કરનાર લોકો માટે હવે સારા સમાચાર પણ છે 1 જાન્યુઆરી 2025 સુધી રદ થઈ જશે જેથી તમારે વહેલી તકે રાશનકાર્ડ ઈ-કેવાયસીની પ્રક્રિયાને પૂર્ણ કરી લેવી 

પેન્શનધારકો માટે સરળ નિયમો

EPFOએ પેન્શન ધારકો માટે હવે નિયમો સરળ બનાવ્યા છે જે દેશની કોઈ પણ બેંકમાંથી પોતાનું પેન્શન ઉપાડી શકે છે અને ગમે ત્યારે વેરિફિકેશન કરવાની જરૂર નથી ગમે ત્યારે પેન્શનની રકમ તેઓ ગમે તે બેંકમાંથી ઉપાડી શકે છે તેવા માટે નિયમો સરળ બનાવ્યા છે

વિઝા નિયમો

જે લોકો દેશ વિદેશમાં ટ્રાવેલ કરે છે તેમના માટે પણ નવા નિયમો બદલવામાં આવ્યા છે એટલે કે બીજાના નવા નિયમો બદલવામાં આવ્યા છે ટુરિસ્ટ સહિત નોન એગ્રી ગ્રંથ વિઝા માટે અરજી કરતા રોજગારો પોતાની મરજી મુજબ ઇન્ટરવ્યૂ રિ-શિડ્યુલ કરાવી શકાશે આ નિયમથી તમામ નાગરિકો માટે ખાસ કરીને દેશ વિદેશમાં ટ્રાવેલ કરે છે તેમના માટે સારો નિયમ છે 

Leave a Comment