16GB રેમ અને 6000mAh બેટરીવાળો OnePlusનો પહેલો ફોન આ તારીખે થશે લોન્ચ, જાણો કિંમત 

OnePlus Ace 5: ઘણા સમયથી oneplus ના આ મોડલની ગ્રાહકો રાહ જોઈ રહ્યા હતા આખરે લોન્ચ તારીખ સામે આવી ગઈ છે આ ફોનમાં અદભુત ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે આ ફોનની અંદર લોન્ચિંગ તારીખની વાત કરીએ તો 7 જાન્યુઆરી 2024 ના રોજ  લોન્ચ થાય તેવી શક્યતાઓ છે કંપનીએ પોતે જાહેરાત કરી દીધી છે OnePlus Ace 5  લોન્ચ  થવાની નજીક છે હવે આ ફોનને ખરીદતા પહેલા સ્પેસિફિકેશન અને ફીચર્સ વિશે પણ જાણવું ખૂબ જ જરૂરી છે નીચે આ ફોનની ખાસિયતની માહિતી આપી છે 

આ ફોન દેખાવમાં ખૂબ જ શાનદાર છે ડિસ્પ્લે ફિચરથી માંડીને બેટરી બેકઅપ પણ ખૂબ જ અદભુત છે વધુમાં જણાવી દઈએ તો ખૂબ જ જલ્દી ભારતમાં OnePlus 13R તરીકે લોન્ચ થશે  લોન્ચ પહેલા OnePlus Ace 5ના ઘણા ફીચર્સ લીક ​​થઈ ગયા છે

OnePlus Ace 5  સ્માર્ટફોનના સ્પેસિફિકેશન 

OnePlus Ace 5 સ્માર્ટ ફોનમાં ખૂબ જ અદભુત સ્પેસિફિકેશન અને ફીચર્સ આપવામાં આવ્યા છે સૌપ્રથમ ડિસ્પ્લે ની વાત કરીએ 6.78-ઇંચ BOE X2 8T LTPO ડિસ્પ્લે   આપવામાં આવે છે આ સાથે જ 1.5K રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ  અને Snapdragon 8 Gen 3 પ્રોસેસર આપવામાં  આવી છે 

 આ ફોનમાં સ્ટોરેજ ની વાત કરીએ તો સ્ટોરેજ પણ ખુબ જ સુંદર આપવામાં આવ્યું છે લોન્ચ થયા પહેલા આ ફોનના અમુક ફીચર્સ લોન્ચ થયા છે સૌપ્રથમ કેમેરા ની વાત કરીએ તો  ફોટા અને વીડિયો માટે ફોનમાં પાછળ ટ્રિપલ કેમેરા સેટઅપ હોઈ શકે છે. ફોનમાં OIS સાથે 50-મેગાપિક્સલનો પ્રાથમિક કૅમેરો, 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 2-મેગાપિક્સલ આપવામાં આવ્યો છે 

Also Read: Realme 14X 5G Launched:  50MP કેમેરા 6000mAhની મોટી બેટરી સાથે ધમાકેદાર સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત

આ સિવાય બેટરીની વાત કરીએ તો ફોનમાં મોટી 6,000mAh બેટરી  આપવામાં આવી છે 100W ફાસ્ટ-વાયર ચાર્જિંગને સપોર્ટ કરે છે OnePlus Ace 5 16GB સુધી LPDDR5X RAM અને 512GB UFS 4.0 સ્ટોરેજ  સાથે તને આ ફોનને લોન્ચ થયા બાદ ઓનલાઇન થી ખરીદી શકો છો 

આ સ્માર્ટફોનની કિંમતની વાત કરીએ તો 45,000 ની આસપાસ હાલમાં આ ફોનની કિંમત વિશે માહિતી મળી રહેશે આ ફોન ખૂબ જલ્દી લોન્ચ થાય તેવી શક્યતાઓ છે 26 ડિસેમ્બર સુધીમાં લોન્ચ થાય તેવી શક્યતાઓ છે આ સાથે જ આ ફોનના ફીચર્સ પણ લિંક થઈ ચૂક્યા છે

Leave a Comment