Patan Recruitment Bal Suraksha Bharti: ગુજરાત રાજ્ય હેઠળના જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ એકમ અને સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોય્સ પાટણ માટે વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવ્યું છે જે પણ ઉમેદવાર ભરતી માટે રસ ધરાવે છે અને ખાસ કરીને પાટણમાં રહે છે તેમના માટે નોકરી કરવાની સારી એવી તક સામે આવી છે આપ સૌને જણાવી દઈશ જિલ્લા બાળ સુરક્ષા પાટણમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે આ માટે સંસ્થા દ્વારા વોકીન ઇન્ટરવ્યૂની જાહેરાત કરવામાં આવી છે જે પણ ઉમેદવારા ભરતી માટે અરજી કરવા રસ ધરાવે છે તેઓ સમયસર અરજી કરવાની છેલ્લી તારીખ પહેલા અરજી કરીને નોકરી મેળવી શકે છે નીચે અમે તમને પગારધોરણ થી માંડીને અરજી અંગે સંપૂર્ણ માહિતી આપી છે
આ ભરતી માટે અરજી કરતાં પહેલાં પગારધોરણની વિગત પસંદગી પ્રક્રિયા વોકેન ઇન્ટરવ્યૂ અને તારીખની સંપૂર્ણ વિગતો જણાવી ખૂબ જ અગત્યનું હોય છે નીચે તમે તમામ માહિતી આંગળીના ટેરવે વાંચી શકો છો
પાટણ બાળ સુરક્ષા ભરતી માટે શૈક્ષણિક લાયકાત
પાટણ ભરતી માટે અરજી કરતાં પહેલાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જિલ્લા બાળ સુરક્ષા એકમ માટે ધોરણ 12 પાસ હોવા જોઈએ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ માટે પાટણમાં ધોરણ 10 પાસ હોવા જોઈએ આ શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો અરજી કરી શકે છે સાથે જ આપ સૌને પગાર ધોરણની પણ વિગતો નીચે આપી છે અને ધ્યાનથી વાંચીને તમે પગાર ધોરણની વિગતો વિશે જાણી શકો છો
Patan Recruitment Bal Suraksha Bharti પગાર ધોરણ
આ ભરતી માટે પગાર ધોરણની વાત કરીએ તો પોસ્ટ ઉંમર મર્યાદા 21 વર્ષથી 40 વર્ષ જિલ્લા બાળ સુરક્ષા એકમ માટે હોવા જોઈએ આ પદ માટે પગાર ધોરણ 13240 નક્કી કરવામાં આવ્યો છે જ્યારે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ માટે 21 વર્ષથી 40 વર્ષની વચ્ચે ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે જેમના માટે પગાર ધોરણની વાત કરીએ તો 12026 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે
પાટણ બાળ સુરક્ષા ભરતી માટે વોક ઈન ઈન્ટરવ્યૂ
હવે તમને ભરતી માટે સંપૂર્ણ માહિતી આપીએ તો તમામ શૈક્ષણિક લાયકાત ધરાવતા દસ્તાવેજો સાથે તમારે રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવું પડશે પ્રમાણિક નકલો એજ્યુકેશન નકલો ફોટોગ્રાફ સાથે આગામી 11 ડિસેમ્બર 2024 બુધવારના સવારે 9:00 વાગ્યાની આસપાસ તમારે ઇન્ટરવ્યૂ સ્થળ પર હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યૂ સ્થળની વાત કરીએ તો જીલ્લા બાળ સુરક્ષા એકમએ વીંગ, બીજો માળ,જીલ્લા સેવા સદનપાટણ આ સ્થળ પર જઈને તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો વધુ વિગતો તમને ઇન્ટરવ દરમિયાન જણાવવામાં આવશે