Post Office FD Scheme: પોસ્ટ ઓફિસની શાનદાર એફડી સ્કીમ જેમાં મળશે લાખોનું વળતર 

Post Office FD Scheme: નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને જો તમે રોકાણ એટલે કે બચત કરવાનું વિચારી રહ્યા છો તો આપ સૌને જણાવી દે પોસ્ટ ઓફિસની ઘણી બધી એવી સ્કીમ છે જેમાં તમે ઓછા રોકાણમાં વધુ વ્યાજ દર મેળવી શકો છો પોસ્ટ ઓફિસની એફડી સ્કીમના માધ્યમથી તમે રોકાણ કરીને પાંચ વર્ષ માટે રોકાણ કરો છો અને વધુ વળતર મેળવી શકો છો આ સાથે જ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર મુક્તિનો લાભ આપે છે. આજે મેં તમને Post Office FD Scheme વિશે વિગતવાર જણાવીશું જેમાં તમે ઓછા રોકાણમાં વધુ વ્યાજ દર મેળવી શકો છો અને કેટલું રોકાણ કરી શકો છો તમામ વિગતો તમે આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી મેળવી શકશો

માત્ર ₹1000 રૂપિયાથી રોકાણ શરૂ કરવા

Post Office FD Scheme: પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝીટ સ્કીમમાં ઓછું રોકાણ કરીને તમે મોટી બચત કરી શકો છો માત્ર ₹1000 રૂપિયાના રોકાણ શરૂ કરીને તમે ભવિષ્યમાં વધુ વળતર મેળવી શકો છો. આ સાથે જ તમે 100 ગુણા વધુ રોકાણ નું વળતર મેળવી શકો છો આજના સમયમાં રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે ભવિષ્યમાં આવનારા નાણાકીય જોખમો અને ઓછું કરવું તેના માટે નાની બચત યોજનામાં તમે રોકાણ કરીને વધુ વ્યાજ દર મેળવી શકો છો

પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટિવ યોજના માટે વ્યાજ દર

પોસ્ટ ઓફિસ એફડી સ્કીમમાં રોકાણ કરતા પહેલા વ્યાજદર ની વિગતો ખૂબ જ જરૂરી છે આપ સૌને જણાવી દે તો વ્યાજદર ઓછામાં ઓછું સારું એવું મળે છે આ સાથે જ આપ સૌને જણાવી દે તો વાર્ષિક ધોરણે વ્યાજ ચૂકવવામાં આવતું હોય છે કોઈ પણ પોસ્ટ ઓફિસમાં અન્ય પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર પણ કરી શકાય છે એક વર્ષ સમયગાળા માટે તમે 6.90%નું વ્યાજ દર આપવામાં આવે છે સાથે જ બે થી ત્રણ વર્ષના સમયગાળા માટે 7.10 ટકાનું વ્યાજ મળે છે પાંચ વર્ષના રોકાણ માટે 7.50% નું વ્યાજ દર મળે છે આ રીતે તમે પાંચ વર્ષ માટેનું રોકાણ કરો છો તો તમને સારું એવું વ્યાજ મળી શકે છે અને સારું એવું વળતર મેળવી શકો છો

Post Office FD Scheme રોકાણ કેવી રીતે કરવું

1 વર્ષનું રોકાણ: આ સ્કીમમાં માત્ર તમે એક વર્ષ માટેનું રોકાણ કરો છો તો પણ તમને સારું એવું વ્યાજદર મળે છે 6.90% વ્યાજ દર વર્ષે ચૂકવવામાં આવે છે જેથી તમે બે લાખનું રોકાણ કરો છો તો તમને વ્યાજ દર પેટે તમારી રકમ વધીને 2,14,100 થઈ જાય છે આવા સંજોગોમાં તમને ટોટલ 14,161 તમારી વ્યાજની રકમ થાય છે

2 વર્ષનું રોકાણ: જો તમે બે વર્ષ માટે રોકાણ કરો છો તો બે લાખનું રોકાણ કરવા પર તમને તમારી રકમ વળતર પેટે ₹2,29,776 રૂપિયા સુધી થઈ શકે છે આના કરતાં પણ વધારે વળતર મળી શકે છે, રોકાણ કરતા પહેલા પોસ્ટ ઓફિસ પર જઈને આ સ્કીમ વિશે વધુ વિગતો મેળવી શકો છો.
5 વર્ષનું રોકાણ: આ સ્કીમમાં જો તમે પાંચ વર્ષ માટે રોકાણ કરો છો તો તમારું વ્યાજ દર તમને 7.5% ચૂકવવામાં આવે છે 2 લાખનું રોકાણ કરવાથી તમારી રકમb 2,89,990 નું વળતર થાય છે અને રિટર્ન વ્યાજ સહિતની વાત કરીએ તો ₹89,990 રૂપિયા થઈ જાય છે

Leave a Comment