Realme 14X 5G Launched:  50MP કેમેરા 6000mAhની મોટી બેટરી સાથે ધમાકેદાર સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત

Realme 14X 5G Launched: હાલમાં જ ધમાકેદાર મોબાઈલ માર્કેટમાં લોન્ચ થઈ ચૂક્યો છે ગ્રાહકો લાંબા સમયથી  Realme 14X 5G  સ્માર્ટફોનની રાહ જોઈ રહ્યા હતા આખરે આ ફોન માર્કેટમાં લોન્ચ થઈ ચૂક્યો છે આપ સૌને જણાવી દઈએ તો આ ફોનમાં અદભુત ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે MediaTek Dimension 6300 પ્રોસેસર  સિવાય બેટરી પણ ખૂબ જ શાનદાર આપવામાં આવી છે બેટરી બેકઅપ ખૂબ જ અદભુત છે  50MP પ્રાઈમરી રીઅર કેમેરા  ફીચર્સ આપવામાં આવ્યા છે ચલો તમને આ ફોનના સ્પેસિફિકેશન થી માંડીને ફીચર્સ અને ખાસિયત વિશે જણાવીએ 

મોડલRealme 14X 5G 
સ્ટોરેજ128 GB
કિંમત 15,999

Realme 14X 5G સ્માર્ટફોન સ્પેસિફિકેશન

આપ ફોનને ખરીદતા પહેલા સ્પેસિફિકેશન અને ફીચર્સ વિશે માહિતીઓ ખૂબ જ જરૂરી છે સૌપ્રથમ ડિસ્પ્લે ની વાત કરીએ તો 6.67 ઇંચ (720×1604 પિક્સેલ્સ) HD+ IPS LCD સ્ક્રીન  સાથે ડિસ્પ્લે આપવામાં આવી છે પ્રોસેસર વિશે અગાઉ તમને જણાવી દીધું

આ Realme સ્માર્ટફોનમાં 6GB/8GB રેમ સાથે 128 GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે આ સાથે જ સ્ટોરેજ ને માઇક્રો એચડી કાર્ડના માધ્યમથી વધારી પણ શકાય છે સ્માર્ટફોનમાં 50-મેગાપિક્સલનો પ્રાઈમરી રીઅર કેમેરો   આપવામાં આવ્યો છે અને F/1.8 સાથે છે જે LED ફ્લેશ   જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યો છે અને  ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર  પણ જોવા મળે છે 

Also Read: Lava Blaze Duo launch: 64MP AI કેમેરા અને 33W ચાર્જિંગ સાથે ધાકડ સ્માર્ટફોન લોન્ચ, જાણો ફીચર્સ 

Realme 14X 5G સ્માર્ટફોન બેટરી

 આ ફોનમાં આપવામાં આવી બેટરી ખૂબ જ અદભુત અને ખૂબ જ શાનદાર છે અને લાંબો સમય સુધી ચાલે તેવી બેટરી આપવામાં આવી છે બેટરી ની વાત કરીએ તો 45W ફાસ્ટ ચાર્જિંગ સાથે 6000mAh બેટરી  આપવામાં આવી છે અન્ય કનેક્ટિવિટી ની વાત કરીએ તો  આ હેન્ડસેટમાં 5G, Dual 4G VoLTE, Wi-Fi 802.11 ac, Bluetooth 5.3, GPS, USB Type-C જેવા ફીચર્સ  જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે 

Realme 14X 5G કિંમત

હવે તમને આ ફોનની કિંમત વિશે જણાવી દઈએ આ ફોનની વેરિએન્ટ પ્રમાણે કિંમત નક્કી કરવામાં આવી છે સૌપ્રથમ વાત કરીએ 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,999   રૂપિયામાં સરળતાથી તમે ખરીદી શકો છો અન્ય વેરિએન્ટની વાત કરીએ તો 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા  સુધીમાં ખરીદી શકાય છે સાથે જ તમે ઓનલાઈન flipkart અને amazon ના માધ્યમથી ડિસ્કાઉન્ટ સાથે પણ ખરીદી શકો છો

Leave a Comment