Samsung Galaxy S23: સેમસંગનો નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને એક એવા ફોન વિશે જણાવવા જઈ રહ્યા છે જે માત્ર 40,000 થી પણ ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે આ ફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન પણ ખૂબ જ શાનદાર છે આ ફોનની ખાસિયત વિશે જાણીને તમે અત્યારથી જ ખરીદવાનું મન કરી લેશો કારણકે આ સ્માર્ટફોનમાં જેવા ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે તે તમને અન્ય samsung galaxy ના મોબાઈલ માં જોવા નહીં મળે હાલમાં જ ફોનની તસવીરો અને ફીચર્સ લિંક થયા છે ચલો તમને આ ફોનના સ્પેસિફિકેશન આવે છે ખાસિયત વિશે વિગતવાર માહિતી આપી સાથે જ ડિસ્કાઉન્ટ વિશે પણ જણાવીએસ્માર્ટફોન મોડલ Samsung Galaxy S23 ડિસ્કાઉન્ટ ઓફર કિંમત 37,999 રૂપિયા
Samsung Galaxy S23 સ્માર્ટફોનની ખાસિયત
- ગેલેક્સીના ફોનની ખાસિયત વિશે વાત કરીએ તો આ ફોનમાં અદભુત ફીચર્સ અને સ્પેસફિકેશન આપવામાં આવ્યા છે સૌથી પહેલા ફોનની ડિસ્પ્લે ની વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી એસ 23 સ્માર્ટફોનમાં 6.1 -ઇંચ મોટી સ્ક્રીન સાથે ડિસ્પ્લે આપવામાં આવી છે
- આ સિવાય પ્રીમિયમ મેટલ-ગ્લાસ સેન્ડવિચ બિલ્ડ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે કેમેરા ક્વોલિટી પણ ખૂબ જ અદભુત છે
- કેમેરા ક્વોલિટીની વાત કરીએ તો ગેલેક્સીના મોબાઈલમાં કેમેરા ક્વોલિટી ખૂબ જ અદભુત આપવામાં આવે છે
- કેમરા ફીચર્સ વિશે વાત કરતા પહેલા આપ સૌને આ સ્માર્ટફોનના અન્ય ખાસિયત વિશે જણાવીએ તો હેન્ડસેટમાં વાયરલેસ ચાર્જિંગ, ઇ-સપોર્ટ અને અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે અદભુત ફીચર્સ પણ આપવામાં આવ્યા છે ડિસ્પ્લે ફ્યુચર્સ પણ ખૂબ જ શાનદાર છે
સેમસંગ ગેલેક્સી એસ 23 સ્માર્ટફોનની કિંમત
- આ ફોન હવે તમને સસ્તા ભાવમાં મળી જશે flipkart જેવા પ્લેટફોર્મ પર તમે આ ફોનને સસ્તા ભાવમાં ખરીદી શકો છો flipkart ઓફર સાથે કિંમતની વાત કરીએ તો રૂ. 37,999 કિંમતમાં ખરીદી શકો છો
- આ સાથે જ બેટરીની વાત કરે તો બેટરી પણ ખુબ જ શાનદાર છે લાંબો સમય સુધી ટકાઉ 25W ફાસ્ટ ચાર્જિંગ 3900 એમએએચની મોટી બેટરી બેટરી આપવામાં આવી છે
- 2025 માં જો તમે આ ફોનને ખરીદવાનું વિચારો છો તો હાલમાં જ ખૂબ જ શાનદાર ઓફર ચાલી રહી છે આ ફોનને તમે માત્ર 37,999 રૂપિયામાં ખરીદી શકો છો
ગેલેક્સી નો આ ફોન ખરીદવા માટે તમે ઓનલાઈન પ્લેટફોર્મ પર જઈને ડિસ્કાઉન્ટ વિશે વધુ માહિતી મેળવી શકો છો સાથે જ તમે આ ફોનને ખરીદવા માટે મોટી બચત કરીને ફોનને ઓછી કિંમતમાં ખરીદી શકો છો