ભારતીય બજારમાં એન્ટ્રી થવા જઈ રહ્યો છે ધમાકેદાર Xiaomi 15 Ultra સ્માર્ટફોન, જાણો કિંમત
Xiaomi 15 Ultra launch :શું તમે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો? તો માર્કેટમાં ધમાકેદાર સ્માર્ટફોન લોન્ચ થવા માટે તૈયાર છે આપ સૌને જણાવી દઈએ હાલમાં જ લોન્ચિંગ પહેલા જ આ ફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન લિંક થઈ ચૂક્યા છે આ સ્માર્ટફોન મોડલ નંબર Xiaomi 15 Ultra નામનો ફોન ખૂબ જ જલ્દી લોન્ચ થવા જઈ રહ્યો … Read more