Lava Yuva 2 5G Launched: 50MP કેમેરા સાથે માત્ર 10,000 કરતાં ઓછી કિંમતમાં લોન્ચ થયો ધમાકેદાર સ્માર્ટફોન!
Lava Yuva 2 5G Launched:માર્કેટમાં નવો 10000 રૂપિયાથી પણ ઓછી કિંમતનો ફોન લોન્ચ થઈ ચૂક્યો છે આ ફોનના મોડલની વાત કરીએ તો Lava Yuva 2 5G સ્માર્ટફોન ખૂબ જ અદભુત અને આકર્ષક મોડલ છે આ ફોનમાં કેમેરા ફિચર્સ ની ટૂંકમાં વિગત જણાવી દઈએ તો 50MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ સાથેનો આ ફોન હાલમાં ખૂબ જ … Read more