LPG Gas Price: ગેસ સિલિન્ડર ધારકો માટે નવા વર્ષની ગુડ ન્યુઝ, ઘટી ગયા આટલા ભાવ
LPG Gas Price: 2025 ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મહત્વના ફેરફાર થયા છે ક્યાંક નવા નિયમો લાગુ પડ્યા છે તો ક્યાં સામાન્ય નાગરિકોના કિસ્સામાં અસર થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં અચાનક ઘટાડો કરવામાં આવ્યો છે જેથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર ધારકો માટે સારા સમાચાર છે 14 કિલોના ગેસ સિલિન્ડરમાં … Read more