મોબાઈલ નંબર બંધ થઈ ગયો તો તમને PM કિસાન યોજના પૈસા નહીં મળે! આ વેબસાઇટ પર તરત જ અપડેટ કરો 

Pm kisan

જો તમારો મોબાઇલ નંબર બ્લોક થઈ ગયો છે, તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નહીં મળી શકે. આ યોજનાના પૈસા મેળવવા માટે તમારો મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરવો જરૂરી છે. મોબાઇલ નંબર અપડેટ કરવા માટે તમારે પીએમ કિસાન પોર્ટલ પર જવું પડશે. આ માટે સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જઈને ‘અપડેટ મોબાઇલ નંબર’ … Read more