PM kisan yojana : પીએમ કિસાન યોજનાના 19 માં હપ્તા અંગે મહત્વની અપડેટ, જાણો સંપૂર્ણ માહિતી
PM kisan yojana : પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે મહત્વની અપડેટ સામે આવી છે 19 મુ હપ્તો 2025ના તમામ ખેડૂતોના ખાતામાં જમા થાય તેમની રાહ જોઈ રહ્યા છે હાલમાં જ અગત્યની અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ 2025 ના નવા વર્ષના પ્રથમ મહિનામાં રિલીઝ થાય તેવી શક્યતાઓ છે PM kisan yojana હેઠળ મળવાપાત્ર … Read more