Realme 14X 5G Launched: 50MP કેમેરા 6000mAhની મોટી બેટરી સાથે ધમાકેદાર સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત
Realme 14X 5G Launched: હાલમાં જ ધમાકેદાર મોબાઈલ માર્કેટમાં લોન્ચ થઈ ચૂક્યો છે ગ્રાહકો લાંબા સમયથી Realme 14X 5G સ્માર્ટફોનની રાહ જોઈ રહ્યા હતા આખરે આ ફોન માર્કેટમાં લોન્ચ થઈ ચૂક્યો છે આપ સૌને જણાવી દઈએ તો આ ફોનમાં અદભુત ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે MediaTek Dimension 6300 પ્રોસેસર સિવાય બેટરી પણ ખૂબ જ … Read more