50MP ડ્યુઅલ કેમેરા અને 5500mAh બેટરી સાથે Vivo Y29 5G  Smartphone લૉન્ચ, જાણો કિંમત 

Vivo Y29 5G Launched: Vivo નો ફોન ખરીદવા માટેનું વિચારી રહેલા લોકો માટે vivo નો નવો સ્માર્ટફોન લોન્ચ થઈ ચૂક્યો છે અદભુત દેખાવ અને શાનદાર ફીચર સાથે ઓછી કિંમતમાં એટલે કે માત્ર રૂ. 13,999ની ઓછી કિંમતમાં તમે આ ફોનને ધમાકેદાર 50MP ડ્યુઅલ કેમેરા ફીચર્સ અને અન્ય ઘણા બધા સ્પેસિફિકેશન સાથેનો આ અદભુત મોબાઈલ તમે ખરીદી શકો છો હાલમાં જ માર્કેટમાં લોન્ચ થઈ ચૂક્યો છે આજે અમે તમને આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી આ ફોન વિશે વિગતવાર માહિતી આપીશું ચાલો તમને જણાવીએ ફીચર્સ કિંમત અને અન્ય મહત્વપૂર્ણ વિગતો

Vivo Y29 5G  Smartphone ફીચર્સ

  • માર્કેટની અંદર ધમાલ મચાવા માટે તૈયાર છે હાલમાં છે લોન્ચ થઈ ચૂક્યો છે આ ફોનમાં ફીચર્સ અને સ્પેસિફિકેશન ખૂબ જ આપવામાં આવ્યા છે 
  • સૌથી પહેલા આ ફોનની ડિસ્પ્લે વિશે તમને જણાવી દઈએ તો 6.68-ઇંચની LCD પંચ-હોલ સ્ક્રીન છે જે HD+ રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે 
  • સાથે જ ફિંગર પ્રિન્ટ સ્કેનર જેવા સ્પેસિફિકેશન પણ આપવામાં આવ્યા છે વધુમાં જણાવી દઈએ તો આપ ફોનનું વજન માત્ર 198 ગ્રામનું છે
  • હવે તમને આ ફોન ના વિડીયો અને સેલ્ફી માટે કેમેરા કોલેટીની વાત કરીએ તો 50-મેગાપિક્સલનો મુખ્ય કૅમેરો, 0.08-મેગાપિક્સલનો સેકન્ડરી લેન્સ અને ડાયનેમિક લાઇટ LED ફ્લેશ 
  • સાથે કેમેરા ફીચર્સ આપવામાં આવ્યું છે Funtouch OS અને Android 14પર આ ફોન ઓપરેટ થાય છે

Vivo Y29 5G  Smartphone બેટરી ફિચર્સ 

Vivo ની બેટરી ખૂબ જ અદભુત લા અને લાંબો સમય સુધી ચાલે તેવી બેટરી આપવામાં આવી છે ત્યારે સૌથી પહેલા સ્ટોરેજની વાત કરીએ તો Vivo Y29 5G માં ડાયમેન્સિટી 6300 ચિપસેટ અને 8 GB રેમ છે. ફોનમાં 256GB સુધી સ્ટોરેજ આપવામાં આવ્યું છે અને 44W ઝડપી ચાર્જિંગ 5500mAh બેટરી આપવામાં આવી છે અન્ય કનેક્ટિવિટી ફીચર્સ ની વાત કરીએ તો ફોનમાં ડ્યુઅલ સિમ, 5G, Wi-Fi, બ્લૂટૂથ 5.4, USB-C પોર્ટ અને 3.5mm ઓડિયો જેક જેવા ફિચાસ આપવામાં આવ્યા છે

Also Read: Pan Card 2.0: ડિજિટલ QR કોડ નવા પાનકાર્ડ માટે ઘરે બેઠા અરજી કરવાની પ્રક્રિયા

Vivo Y29 5G Smartphoneની ભારતમાં કિંમત

હવે તમને આ ફોનની કિંમત વિશે જણાવી દઈએ તો અલગ અલગ વેરિયટ અને સ્ટોરેજ પ્રમાણે આ ફોનની કિંમત નક્કી કરવામાં આવી છે Vivo Y29 5G ફોનના બેઝ 4GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા છે. આ સિવાય અન્ય સ્ટોરેજની ટોટલ વાત કરીએ તો અલગ અલગ વેરિયડમાં અલગ અલગ સ્ટોરી ઉપલબ્ધ છે જેમકે 4GB+128GB, 6GB+128GB, 8GB+128GB અને 8GB+256GB. ફોનને ડાયમંડ બ્લેક, ગ્લેશિયર બ્લુ અને ટાઇટેનિયમ ગોલ્ડ જેવા કલરમાં આ ફોન ઉપલબ્ધ છે

  • 6GB + 128GB મોડલની કિંમત 15,999 રૂપિયા છે.
  • Vivo Y29 5G ફોનના 8GB + 128GB વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે.
  • Vivoના 8GB + 256GB વેરિઅન્ટની કિંમત 19,999 રૂપિયા છે.

આ ફોનની વેરિયત પ્રમાણે અલગ અલગ કિંમતો નક્કી કરવામાં આવી છે જો તમે આ ફોનને ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર ખરીદો છો તો ડિસ્કાઉન્ટ સાથે પણ તમને આપવાનો ઉપલબ્ધ થઈ જશે હાલમાં ઉપર આપેલી બેરિયર પ્રમાણે કિંમત નક્કી કરવામાં આવી છે

Leave a Comment